General Knowledge Test – 1

જનરલ નૉલેજ પ્રશ્નો – ખાસ બિન સચિવાલય કલાર્ક

જનરલ નૉલેજ પ્રશ્નો – ખાસ બિન સચિવાલય કલાર્ક

Quiz

 

  1. ‘ઓનમ’ (ઓણમ્) કયા રાજ્યનો તહેવાર છે ?
    1.   કેરલ
    2.   તામિલનાડૂ
    3.   આસામ
    4.   બંગાળ
  2. ખજૂરાહોનાં મંદિરો ક્યાં આવેલા છે ?
    1.   મધ્યપ્રદેશ
    2.   ગુજરાત
    3.   ઓરિસ્સા
    4.   મણિપૂર
  3. કથકલી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલું છે ?
    1.   તામિલનાડુ
    2.   કેરળ
    3.   કર્ણાટક
    4.   ઓરિસ્સા
  4. ચાર વેદોમાંથી સૌથી જૂનોજૂનો વેદ કયો છે ?
    1.   યજુર્વેદ
    2.   સામવેદ
    3.   અથર્વવેદ
    4.   ઋગ્વેદ
  5. શામળાજી મંદીરમાં કયા દેવની મુર્તી છે ?
    1.   કૃષ્ણ
    2.   બલરામ
    3.   વિષ્ણુ
    4.   ભગવાન શિવ
  6. ધૃતરાષ્ટ્રને મહાભારત યુદ્ધ કોણે સંભળાવ્યુ હતુ ?
    1.   દુર્યોધને
    2.   શકુની
    3.   સંજય
    4.   ગાંધારી
  7. પ્રથમ ગુજરાતી ચલચિત્ર કયુ હતુ ?
    1.   નરસિંહ મહેતા
    2.   આદિ ગુરુ શંક્રાચાર્ય
    3.   રાજા પુંડરિક
    4.   હેલ્લારો
  8. શબરી કયા કાવ્યનું પાત્ર છે ?
    1.   ભગવદ્દ ગીતા
    2.   ઋગ્વેદ
    3.   રામાયણ
    4.   મહાભારત
  9. ભારતમાં કારીગરોના દેવ તરીકે કોણ ગણાય છે ?
    1.   બ્રહ્મા
    2.   વિષ્ણૂ
    3.   મહેશ
    4.   વિશ્વકર્મા
  10. પ્રસિદ્ધ ગાયક તાનસેન અને બૈજુ બાવરાના ગુરુનુ નામ શું ?
    1.   સ્વામી હરિદાસ
    2.   દેવદાસ
    3.   પંડિત ભીમરાવ
    4.   બાલ ગંધર્વ
  11. ભગવાન શંકરે આપેલ નૃત્યનુ નામ શું ?
    1.   કથ્થક
    2.   કથકલી
    3.   ભરતનાટ્યમ્
    4.   તાંડવ
  12. ચોઘડિયા કેટલા હોય છે ?
    1.   સાત
    2.   આઠ
    3.   ચાર
    4.   સોળ
  13. કોન્ફયુશિયસ ધર્મનું ધર્મપુસ્તક કયુ છે ?
    1.   કુરાન
    2.   અવેસ્તા
    3.   કલાસિક્સ
    4.   બાઇબલ
  14. જૈન પરંપરામાં છેલ્લા તીર્થકર કોણ ?
    1.   પાશ્વનાથ
    2.   ઋષભદેવ
    3.   મહાવીર સ્વામી
    4.   ભરત બાહુબલી
  15. ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે ?
    1.   વેદ વ્યાસ
    2.   મલ્લિકાર્જુન
    3.   કાલિદાસ
    4.   વિશ્વામિત્ર
  16. દેવઉઠી એકાદશી ક્યારે આવે છે ?
    1.   માગસર સુદ અગિયારસ
    2.   કારતાક સુદ આગિયારસે
    3.   મહા વદ અગિયારસ
    4.   ફાગણ વદ અગિયારસ
  17. અર્જુનના ધનુષ્યનું નામ શું હતું ?
    1.   અવધા
    2.   શ્રેય
    3.   ગાંડિવ
    4.   ચેતક
  18. મોહિનીઅટ્ટમ કયા રાજ્યનું શા નૃત્ય છે ?
    1.   ઝારખંડ
    2.   આંધ્રપ્રદેશ
    3.   તામિલનાડું
    4.   કેરલ
  19. કૃષ્ણના સારથીનું નામ શું હતું ?
    1.   યુવત્સુ
    2.   વચ્છ
    3.   સંજય
    4.   સાત્યકિ
  20. લોથલ અમદાવાદનાં ક્યાં તાલુકામાં આવેલ છે ?
    1.   ધોળકા
    2.   ધંધુકા
    3.   ટકોટઆ
    4.   ધોરાજી
  21. ભારતના મૂળ રહેવાસી કોણ ગણાય ?
    1.   દ્રવિડો
    2.   ઓસ્ટ્રોલોઇડ
    3.   આર્યો
    4.   નિષાદ
  22. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ કયાંના વતની હતા ?
    1.   અમેરિકા
    2.   સાઉદી અરેબિયા
    3.   આફ્રિકા
    4.   વેસ્ટ ઇન્ડિઝ
  23. ‘સંગીત રત્નાકર’ ગ્રંથના રચીયતા કોણ છે ?
    1.   પાણીની
    2.   કાલિદાસ
    3.   સારંગદેવ
    4.   અહોબલ
  24. લીલાવતી ગણીતની રચના કોણે કરી છે ?
    1.   ભાસ્કરાચાર્ય
    2.   આર્યભટ્
    3.   નાગાર્જુન
    4.   મલ્લિકાર્જુન
  25. મહાબાલિપુરમ ક્યાં રાજયમાં આવેલ છે ?
    1.   તામિલનાડુ
    2.   કેરલ
    3.   બિહાર
    4.   ઉત્તરાખંડ

Leave a Comment